મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની ઉપસ્થિંતિમાં રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી ધ્વ્જવંદન કરાવશે
પ્રજાસત્તાક પર્વે રાજયકક્ષાનો ધ્વજવંદન સમારોહ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે યોજાશે. મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની ઉપસ્થિાતિમાં ગુજરાતના રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી તા.૨૬મી જાન્યુઉઆરીએ સવારે ૯-૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે. રાજયના અન્યા જિલ્લાઓમાં જિલ્લાકક્ષાના ધ્વ જવંદન કાર્યક્રમો તાલુકા કક્ષાએ યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ, રાજય મંત્રીમંડળના સભ્યો્, સંસદીય સચિવશ્રીઓ, કલેકટરશ્રીઓ અલગ અલગ જિલ્લાઓમાં એજ સમયે સવારે 9-00 કલાકે ધ્વિજવંદન કરાવશે. કયા જિલ્લામાં કયા તાલુકા મથકે કોણ ધ્વ જવંદન કરાવશે તેની વિગતો આ મુજબ છેઃ
1. શ્રી ગણપતભાઇ વસાવા ફતેપુરા, દાહોદ જિલ્લો
2. શ્રી નિતીનભાઇ પટેલ માંડવી, સુરત જિલ્લો
3. શ્રી રમણલાલ વોરા પાટડી, સુરેન્દ્રજનગર જિલ્લો
4. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ડેસર, વડોદરા જિલ્લો
5. શ્રી મંગુભાઇ પટેલ સોનગઢ, તાપી જિલ્લો
6. શ્રી સૌરભભાઇ પટેલ ધોરાજી, રાજકોટ જિલ્લો
7. શ્રી બાબુભાઇ બોખીરીયા ધ્રોલ, જામનગર જિલ્લો
8. શ્રી વિજયકુમાર રૂપાણી જાંબુઘોડા, પંચમહાલ જિલ્લો
9. શ્રી શંકરભાઇ ચૌધરી જેસર, ભાવનગર જિલ્લો
10. શ્રીમતી વસુબેન ત્રિવેદી રાણપુર, બોટાદ જિલ્લો
11. શ્રી પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર, ગાંધીનગર જિલ્લો
12. શ્રી જયંતીભાઇ કવાડિયા રાપર, કચ્છા જિલ્લો
13. શ્રી નાનુભાઇ વાનાણી પારડી, વલસાડ જિલ્લો
14. શ્રી દિલીપકુમાર ઠાકોર આણંદ, આણંદ જિલ્લો
15. શ્રી પરષોત્તમભાઇ સોલંકી લાઠી, અમરેલી જિલ્લો
16. શ્રી જશાભાઇ બારડ વંથલી, જૂનાગઢ જિલ્લો
17. શ્રી છત્રસિંહ મોરી ખાનપુર, મહીસાગર જિલ્લો
18. શ્રી જયદ્રથસિંહજી પરમાર નડિયાદ, ખેડા જિલ્લો
19. શ્રી રજનીકાન્તહ પટેલ હારીજ, પાટણ જિલ્લો
20. શ્રી ગોવિંદભાઇ પટેલ પોશીના, સાબરકાંઠા જિલ્લો
21. શ્રી તારાચંદ છેડા વડનગર, મહેસાણા જિલ્લો
22. શ્રી જયેશકુમાર રાદડીયા હળવદ, મોરબી જિલ્લો
23. શ્રી બચુભાઇ ખાબડ જલાલપોર, નવસારી જિલ્લો
24. શ્રી કાન્તી ભાઇ ગામીત આહવા, ડાંગ જિલ્લો
25. શ્રી વાસણભાઇ આહિર સંખેડા, છોટાઉદેપુર જિલ્લો
26. શ્રી રણછોડભાઇ દેસાઇ ભાભર, બનાસકાંઠા જિલ્લો
27. શ્રી ભરતસિંહજી ડાભી ઝગડીયા, ભરૂચ જિલ્લો
28. શ્રી શામજીભાઇ ચૌહાણ સૂત્રાપાડા, ગીર-સોમનાથ જિલ્લો
29. શ્રી જેઠાભાઇ સોલંકી ભીલોડા, અરવલ્લી જિલ્લો
આ ઉપરાંત અમદાવાદ, નર્મદા અને પોરબંદર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબંધિત તાલુકા મથકે ધ્વજવંદન કાર્યક્રમો યોજાશે.