નમસ્કાર...
ઘણીવાર આપણે WORD, EXCEL અને PPT ફાઈલ PDF માં બદલાવાની જરૂર પડે છે.
પણ તેના માટે કોઈ અલગ સોફ્ટવેરની જરૂર નથી. તમે સીધા MS OFFICE માંથી જ PDF બનાવી શકો. પણ આ માત્ર MS OFFICE 2007 અને પછીના વર્ઝન માટે જ ઉપયોગી છે.
તેના માટે તમારે MICROSOFT OFFICE નું 900 kbનું એક Add in ડાઉનલોડ કરવુ પડશે.
ડાઉનલોડ કરવા :- અહીં ક્લીક કરો
તે ડાઉનલોડ થયા પછી તેના પર ક્લીક કરી તમારા કમ્પ્યુટરમાં ઈનસ્ટોલ કરો.
ડાઉનલોડ થયા પછી કોઇપણ WORD, EXCEL કે PPT ની ફાઈલ ખોલી તેમાં ઉપર File માં Save as માં જતા PDF આવશે.(જુઓ નીચેનો ફોટો). આમ કોઇપણ ફાઈલ PDF બનાવી શકશો.
નોંધ:- PDF બનાવતા પહેલા Page Layout માં જઇ પેજ સરખુ સેટ કરવું.