🔶૧..ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમના નવા કોચના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. પોલ વૈન અસ્સ
B. એથોની થાર્નટન
C. શહનાજ શેખ
D. ઉપરમાંથી કોઈ નહી
🔶૨. ઈ-શાસન પર ૧૮ મો રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યો?
A.પંજાબ
B. હરિયાણા
C. ગુજરાત
D. દિલ્લી
🔶૩. ભારતનો પહેલો ‘બાડ હાથી અભયારણ્ય’ ક્યાં રાષ્ટ્રીય પાર્કમાં સ્થાપિત કરવામાં આવ્યો?
A. અગસ્તયાવન બાયોલોજીકલ પાર્ક
B. બનેર્ઘટ્ટા જૈવિક ઉદ્યાન
C. નંદનકાનન જૈવિક ઉદ્યાન
D. નાહરગઢ બાયોલોજીકલ પાર્ક
🔶૪. ક્યાં રાજ્ય સરકારને સ્થાનીય પ્રશાસનની ભાગીદારી માટે ‘તાલુકા યોજના એટલસ પરિયોજના’ શરુ કરી છે?
A. પંજાબ
B. હરિયાણા
C. દિલ્લી
D. ગુજરાત
🔶૫. ડીઆરડીઓ ને પોતાની નવી મિસાઈલની પ્રક્ષેપણ પરીક્ષણની સુવિધાનું નિર્માણ કઈ જગ્યાએ કર્યું છે?
A.મહાનદી ડેલ્ટા કોમ્પલેક્ષ
B.કાવેરી ડેલ્ટા કોમ્પલેક્ષ
C. કૃષ્ણા ડેલ્ટા કોમ્પલેક્ષ
D.ગોદાવરી ડેલ્ટા કોમ્પલેક્ષ
www.gujaratieducation.com
🔶૬.સ્વાસ્થ્ય સમૃદ્ધ બૈંગની ચાયનું ઉત્પાદન ક્યાં દેશમાં કરવામાં આવે છે?
A. પાકિસ્તાન
B. ભારત
C. કેન્યા
D. શ્રીલંકા
🔶૭. સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. નુપુર શાસ્ત્રી
B. શેખર સેન
C. બ્રીજુ મહારાજા
D. બી રામાસ્વામી
🔶૮. તાજેતરમાં સુભાષ ઘીસિંગ નું નિધન થયું, એ ક્યાં સંગઠનના અધ્યક્ષ હતા?
A. મીજો નેશનલ લીબરેશન ફ્રંટ
B. નગા નેશનલ લીબરેશન ફ્રંટ
C. બોડોલૈંડ નેશનલ લીબરેશન ફ્રંટ
D. ગોરખા નેશનલ લીબરેશન ફ્રંટ
🔶૯. ભારતની જોમેટો મીડિયા પ્રાઇવેટ લીમીટેડ ને કઈ તુર્કી આધારિત કંપનીનું અધિગ્રહણ કર્યું છે?
A. બ્લુ કાર્ટ (Bluekart)
B. સ્ટારલાઈટ
C. મેકનીસ્ટ (Mekanist)
D. મેસ્કેમ (Meskem)
🔶૧૦.કોને મૈકડોનાલ્ડ નિગમના સીઈઓ ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. ડોન થોમ્પસન
B. સ્ટીવ ઈસ્ટરબ્રુક
C. બેટ્ટી લીયુ
D. જેમ્સ સ્કીનર
🔶૧૧. કયો દેશ ૨૦૧૬માં આઈસીસી ટી-૨૦ વિશ્વ કપની મેજબાની કરશે?
A. બાંગ્લાદેશ
B. ભારત
C. વેસ્ટ ઇન્ડીઝ
D. ઓસ્ટ્રેલીયા
🔶૧૨. શૌર્ય ચક્ર માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
A. પ્રેમ શર્મા
B. મંજીત સિહ
C. સુમેર સિહ
D. વીર બહાદુર
🔶૧૩ ‘ભાગબતપુર મગરમચ્છ પરિયોજના’ ને ક્યાં ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે?
A. અંડમાન
B. પશ્ચિમી ઘાટ
C. સુંદરવન
D. ચંબલ નદી
🔶 ૧૪. તાજેતરમાં ઓલમ્પિયન જસવંત સિંહ રાજપુતનું નિધન થઇ ગયું, એ કઈ રમત સાથે જોડાયેલા હતા?
A. મુક્કેબાજી
B. બેડમિન્ટન
C. ક્રિકેટ
D. હોકી
www.gujaratieducation.com
🔶૧૫.સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના પેનલ માટે કોને નિમણુક કરવામાં આવ્યા છે?
A. પૂજા સિહ
B. એસ જયશંકર
C. સરસ્વતી મેનન
D. સુજાતા સિહ
🔶૧૬.ભારતના નવા વિદેશ સચિવના રૂપમાં કોને નિમણુક કરવામાં આવ્યા છે?
A. અજય મિશ્રા
B. અજીત દેવલ
C. સુજાતા સિંહ
D. એસ જયશંકર
🔶૧૭. કઈ કંપનીને દુનિયા ભરમાં એક સાર્વજનિક ફર્મ દ્વારા ઉચ્ચતમ મુનાફો દર્જ કર્યો છે?
A. ફ્લિપકાર્ટ
B. અજમેન
C. ફેસબુક
D. એપ્પલ ઇક
🔶૧૮.કયો પુરસ્કાર ‘ઉચ્ચતમ શાન્તીકાલીન સૈન્ય ઓનર’ પુરસ્કાર છે?
A. અશોક ચક્ર
B. મહાવીર ચક્ર
C. પરમવીર ચક્ર
D. કીર્તિ ચક્ર
🔶 ૧૯.ગ્રીકના નવા પ્રધાનમંત્રીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. ડી સ્મિથ
B. એરિક ત્સિસ
C. એલેક્સિસ ત્સીપ્રસ
D. મુદ્રો પ્રાસ
🔶૨૦.ભારત અને અમેરિકાના વચ્ચે ‘પ્રેસ’ કાર્યક્રમ ક્યાં ક્ષેત્રની અર્થવ્યવસ્થા માટે શરુ કરવામાં આવ્યો છે?
A. કૃષિ
B. કપડા
C. વ્યાપાર
D. સ્વચ્છ ઉર્જા
જવાબ:-
૧. A ૨. C ૩. B ૪.D
૫. C ૬. C ૭. B ૮.C
૯. C ૧૦.B ૧૧.B ૧૨.B
૧૩.C ૧૪.D ૧૫.D ૧૬.D
૧૭. D ૧૮.A ૧૯. C ૨૦.D