સૌથી ચર્ચિત ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સ એપે પોતાના વેબ વર્ઝનને લોન્ચ કર્યા બાદ વોઈસ કોલિંગ ફીચરને લોન્ચ કરવાના સંકેતો આપ્યા છે. ખાસ રીપોર્ટના આધારે તેને એન્ડ્રોઇડ યુઝર્સને માટે લાવવામાં આવી શકે છે.
એક Reddit યુઝરે હાલમાં જ વોટ્સ એપના નવા વોઈસ કોલિંગ ફીચારના સ્ક્રીન શોટ્સ ને પોસ્ટ કર્યા છે. લેટેસ્ટ વોટ્સ એપ વર્ઝન (v2.11.508 અપડેટ) માં વોઇસ કોલિંગ ફીચરની સુવિધા જલ્દી દરેક એન્ડ્રોઇડ યુઝર્સને માટે આવી શકે છે, તેના સંકેત કંપનીએ આપ્યા છે.
કઇ ઓપરેટિંગ સિસ્ટમ પર આવ્યું ફીચર
હાલમાં કંપનીએ આ વાતની જાહેરાત કરી નથી કે જે મોબાઇલથી સ્ક્રીન શોટ્સને આપવામાં આવે છે, તે ગૂગલનું નેક્સસ 5 હતું જે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન લોલીપોપ 5.0.1 ઓએસ પર કામ કરતું હતું. GSMArenaની સાઇટ અનુસાર રેડિટ યુઝર pradnesh07નું કહેવું છે કે જે યુઝર્સના ફોનમાં વોટ્સઅપના લેટેસ્ટ વર્ઝનની સાથે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું અપડેટેડ વર્ઝન છે તે લોકો હવે વોઇસ કોલિંગ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. આ ફીચર ક્યારે આવશે તેના માટેની કોઇ જાણકારી હાલમાં આપવામાં આવી નથી.
વોટ્સઅપનું આ વોઇસ કોલિંગ ફીચર જે યુઝર્સની પાસે છે તે તેને એક્ટિવેટ કરી શકશે નહીં. આ ફીચર ઇન્વાઇટ બેસ્ડ હશે. તેનો અર્થ એ હશે કે કોઇ અને યુઝરને માટે વોટ્સઅપના વોઇસ કોલ આવશે ત્યારે તે ફીચર એક્ટિવેટ થશે. જો યુઝર 1ને વોટ્સઅપ વોઇસ કોલિંગનો ઉપયોગ કરવો છે તો જરૂરી છે કે કોઇ અન્ય યુઝરના ફોનમાં પહેલેથી આ ફીચર ઇન્સ્ટોવ હોય, યુઝર 1ને કોલ કરો.
આ લોન્ચ ઘણું સ્લો છે તેને વોટ્સઅપના દરેક યુઝર્સના સુધી પહોંચવામાં સમય લાગી શકે છે. આ ફીચર કેવી રીતે કામ કરે છે અને સાથે કયા યુઝર્સને વધારે ફાયદો મળી શકે છે તે વિશે વોટ્સઅપની તરફથી કોઇ જાણકારી મળી નથી. શક્ય છે કે આ ફીચર ફક્ત ટેસ્ટિંગ પર હોય અને સાથે વોટ્સઅપના યુઝર્સને માટે તેને લાવવામાં આવે.
જે યુઝર્સને માટે આ ફીચર એક્ટિવેટ થશે તેને એક સ્ટેન્ડર્ડ કોલિંગ ઇન્ટરફેસની સાથે ડિસ્કનેક્ટ બટન પણ દેખાશે. આ સિવાય મેસેજ. મ્યુટ અને કોલ હિસ્ટ્રી બટન પણ મળશે, વોટ્સઅપના વોઇસ કોલિંગ ફીચરને માટે અનેક જાણકારી કંપનીના અધિકારીક લોન્ચ બાદ જ મળી શકે છે.