માર્ચ મહિનો હવે બહુ દૂર નથી. ઇન્કમટેક્ષ બચાવવા માટેના વિકલ્પ પસંદ કરવામાં બહુ મોડું કરવાથી લાંબાગાળે નુકસાન થઈ શકે છે. મોટા ભાગના કરદાતા ઉતાવળમાં ટેક્ષ સેવિંગ માટે એવા વિકલ્પની પસંદગી કરે છે જે તેમને ટેક્ષ સેવિંગ માં તો લાભ કરે છે પરંતુ અન્ય લાભ મળી શકતા નથી. ઉદાહરણ તરીકે ટેક્ષ સેવિંગ માટે ઉતાવળમાં વગર વિચાર્યે યૂલિપ, એન્ડોમેન્ટ જેવા વિકલ્પ માં રોકાણ કરતા હોય છે. ઇન્કમટેક્ષ બચાવવાના જુદા જુદા વિકલ્પ ઉપલબ્ધ છે.દરેક કરદાતા ફાઇનેન્શલ પ્લાનિંગ કરાવ્યા પછી રોકાણ માટેના વિકલ્પ પસંદ કરે તે પણ સંભવ નથી. ઓછામાં ઓછા એવા વિકલ્પની પસંદગી કરવી જ જોઇએ જે ટેક્ષ સેવિંગનીસાથે સાથે સારું વળતર પણ આપતા હોય. આજે એવા જ કેટલાક વિકલ્પની વાત કરવી છે. જો તમે તમારા ટેક્ષ પ્લાનિંગ કરી લીધું ન હોય તો તમારે માટે આ મદદગાર સાબિત થઈ શકે છે.
વર્ષે 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર નથી ચૂકવવો પડતો કોઈ ટેક્ષ. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 3 લાખ રૂપિયા અને 80 વર્ષથી વધુની ઊંમરના વરિષ્ઠ નાગરિકો માટેની મર્યાદા 5 લાખ રૂપિયા છે. જો તમારી આવક આ રકમથી વધુ હોય તો જ ટેક્ષ સેવિંગના ઉપાય વિશે વિચારવું પડશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં રોકાણ એક સારો વિકલ્પ છે જે ટેક્ષ સેવિંગની સાથે સાથે લાંબાગાળા માટે સારી એવી મૂડી પણ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 15 વર્ષની મેચ્યોરિટી અવધિવાળી આ યોજનામાં રોકાણ કરી કલમ 80સી અંતર્ગત ટેક્ષ સેવિંગનો લાભ લઇ શકાય છે. મેચ્યોરિટી પર મળતા રૂપિયા (મૂળ રકમ અને વ્યાજ) પર પણ કોઈ કર ચૂકવવો નથી પડતો. 2014માં પીપીએફમાં રોકાણનીમર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હાલમાં તેના પર 8.7 ટકા વ્યાજ મળે છે જે આકર્ષક છે.
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ
મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં કલમ 80સી અંતર્ગત રોકાણ સૌથી આકર્ષક વિકલ્પ છે. આ એવા કરદાતાઓ માટે વધારે ઉપયુક્ત છે જે શેરબજાર સાથે જોડાયેલ જોખમ લઇને સારું એવું વળતર મેળવવા માગતા હોય. તેનો લોક-ઇન સમય ત્રણ વર્ષનો હોય છે. આ વિકલ્પ પણ કલમ 80સી અંતર્ગત આવે છે જેમાં રોકાણ મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે.
નેશનલ પેંશન સિસ્ટમ
નેશનલ પેંશન સિસ્ટમ અથવા એનપીએસ પણ કલમ 80સીસીડી અંતર્ગત ટેક્ષ સેવિંગનો એક વિકલ્પ છે. નોકરીયાત કર્મચારી પોતાના પગાર (બેસિક અને ડીએ)ના 10 ટકા સુધીની કપાતનો લાભ લઈ શકે છે. કલમ 80 સીસીડીમાં વધુમાં વધુ રોકાણની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. ખાતું ખોલાવવાના પ્રક્રિયા જટિલ હોવાથી તે વધુ લોકપ્રિય નથી. એનપીએસ નિવૃત્તી માટે રૂપિયા ભેગા કરવાનો એક સારો વિકલ્પ છે. તેના જુદા જુદા ફંડ અંતર્ગત પાછલા પાંચ વર્ષમાં રોકાણકારોને 5-11 ટકાનું વળતર મળ્યું છે. તેની મેચ્યોરિટી રોકાણના 60માં વર્ષે પહોંચ્યા બાદ થાય છે. રોકાણના વિકલ્પોમાં ઈ(ઇક્વિટી), સી (કોર્ટોરેટ બોન્ડ્સ) અને જી (ગિલ્ટ્સ) ઉપરાંત લાઇફસાઇકલ ફંડ સામેલ છે. લાંબાગાળાના રોકાણ માટે ઇચ્છુક આ વિકલ્પની મદદ લઈ શકે છે. ટિયર-1 એકાઉન્ટમાં મેચ્યોરિટી પહેલા ઉપાડ થઈ શકતો નથી જ્યારે ટિયર-4 ખાતામાં તમારી જરૂરત હિસાબે રૂપિયા ઉપાડી શકાય છે. ટિયર-2 ખાતું એ જ વ્યક્તિ ખોલાવી શકે છે જેની પાસે ટિયર-1 ખાતું હોય.

ટેક્ષ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ
બેંકો ટેક્ષ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ એવા કરદાતાઓ માટે ઉપયુક્ત છે જે જોખમ લેવા નથી માગતા. તેમાં લો