You Can Access Gmail Evaen Without Internet [ ઈન્ટરનેટ વગર પણ Gmail Access કરી શકશો ]
Sunday, February 22, 2015
સૌથી વધારે Gmail નો ઉપયોગ યુઝર્સકરે છે અને ઘણીબધી જાણકારી ઈ-મેલ્સ ના રૂપમાં સેવ કરીને રાખે છે. શું તમે જાણો છો કે ઇ-મેલ્સનો ઉપયોગ ઓફલાઈન પણ કરી શકાય છે ? divyabhaskar.com આજે તમને તાણવી રહ્યું છે Gmail ના કેટલાક સિક્રેટ્સ, ટીપ્સ અને ટ્રીક્સ. કદાચ આ વાત થી તમે અજાણ હશો.પરંતુ Gmail નો ઉપયોય ઓફલાઈન પણ કરી શકાય છે. આ એક ક્રોમ એક્સટેન્શન છે જે યુઝર્સને પોતાના Gmail એકાઉન્ટના ઈનબોક્સમાં મેલ ચેક કરવાની, રીપ્લાય આપવાની, સર્ચ કરવાની અને ઇ-મેલ્સનો આર્કાઇવ કરવાની સુવિધા આપે.
ઓફલાઇન Gmail ઓપન કરવા શુ કરશો?
* સૌથી પહેલા ઇનબોક્સને ટોપ રાઇટ સાઇડ આપેલા સેટિંગ્સ આઇકનમાં જાઓ
* ત્યાર બાદ સેટિંગ્સ પર જઇને ઓફલાઇન ટેબ ખોલો
* જો તમારી સિસ્ટમમાં ક્રોમ એક્સ્ટેન્શન ઇંસ્ટોલ નથી થયુ તો Install Gmail Offline ટેબ પર ક્લિક કરો.
* ક્લિક કરતાની સાથે જે ક્રોમ એક્સ્ટેન્શન પેજ ખુલશે જેમાં Gmail ઓફલાઇન એપ ઇંસ્ટોલ કરી સકાશે.
* ત્યારબાદ જ્યારે પણ યુઝર્સને ઓફલાઇન મેસેજ ચેક કરવા હશે તે આ એપ પર ક્લિક કરીને ઇનબોક્સ વગર ઇન્ટરનેટ તમારી સ્ક્રિન પર ખુલી જશે.
2. તમારા એકાઉન્ટનું બેકગ્રાઉન્ડ બદલવા
Gmail પર યુઝર્સ પોતાના એકાઉન્ટનું બેકગ્રાઉન્ડ પણ બદલી શકે છે. તેના માટે પિકાસા આલ્બમથી પણ ફોટાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે Settings >> Themes >> Custom themes માં જઇને કસ્ટમ લાઇટ અને કસ્ટમ ડાર્ક થીમ સિલેક્ટ કરી સકાય છે. અહિયા 'Select a background image' ઓપ્શન પર ક્લિક કરી અને પોતાનો ફોટો સેવ કરી દો.
3. ઝડપી લોડિંગ
જો તમારૂ ઇન્ટરનેટ કનેક્શન ધીમુ હોય તો તમારૂ GMAIL લોડ થવામાં વાર થઇ શકે છે. જો તમે આ સમયે જીમેલનું બેઝિક વર્જનનો ઉપયોગ કરશોતો ઇનબોક્સ ઝડપથી લોથ થશે. તેના માટે ?ui=html' આ કોડ તમારા સ્ટેન્ડર્ડGMAIL યુઆરએલ પર લગાવવાનો રહેશે.
4. એડવાન્સ શોર્ટકટ-
GMAIL પોતાના યુઝર્સને શોર્ટકટ્સ કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે. યુઝર પોતાની ઇચ્છા પ્રમાણે શોર્ટકટ બનાવી શકે છે. તેના માટે Settings > Keyboard Shortcuts > Keyboard shortcuts on > Save changes ને ફોલો કરવાનું રહેશે. કિબોર્ડ શોર્ટક્ટ્સ ઓન વાળા સ્ટપમાં તમારે જે પણ શોર્ટકટ રાખવુ હોય, તમારે ત્યા લખવાનો રહેશે.
5. ટુ ડુ લિસ્ટ
જો તમે GMAIL માં રિમાઇન્ડર મુકવા માંગો છોતો ટુડુની મદદથી તમે મુકી શકો છો.
તેના માટે Mail > Tasks પર ક્લિક કરવાનુ રહેશે આ ઓપ્શન ઇનબોક્સના ટેપ લેફ્ટ કોર્નર પર મળશે. આવુ કરવાથી એક નાના પોપ-અપ બાર સ્ક્રિન પર દેખાશે. તેમાં જરૂરી કામ અને ટાઇમ ભરી ઓક બટન પર ક્લિક કરો.
6. બેકઅપ મેસેજ
જો તેમે તમારા ઇમેલ એકાઉન્ટનું બેકઇપ રાખવા માંગતા હોવ તો તે સૌથી સરળ કામ છે.
તેના માટે તમારે Settings > Forwarding and POP/IMAPમાં જવાનુ રહેશે અહિયા તમારે 'ફોરવર્ડ કોપી ઓફ ઇનકમિંગ મેલ ટુ '('Forward a copy of incoming mail to' )' પર ક્લિક કરવાનુ રહેશે અને સંબંધિત ઇમેલ આઇડી લખવાનુ રહેશે. તમારા બધાજ મેલ બેકઅપ ઇમેલ આઇડીમાં જતા રહેશે.