વીડિયોની વાત આવે તો તેના માટેની એક જ સાઇટ યાદ આવે YOUTUBE. પણ તેના પર વીડિયો જોઇ શકાય, ડાઉનલોડ કરી શકાતો નથી.
જો આ વીડિયો ડાઉનલોડ કરવો હોય તો અલગથી સૉફટવેર જોઈએ. પણ અહીં તમને હુ સરળ માર્ગ કહીશ.
તમારે વીડિયોની URL થોડી બદલવી પડશે.નીચે જુઓ સ્ટેપ્સ.
સૌથી પહેલા જે યુ-ટ્યુબ વીડિયો ડાઉનલોડ કરવો તેની URL કોપી કરો.
દા.ત. www.youtube.com/watch?v=Umqb9KENgmk&feature=youtube_gdata_player
હવે તેમા youtube માં you અને tube વચ્ચે magic એમ લખો.
ઉપરની URL માટે જ દા.ત.
www.youmagictube.com/watch?v=Umqb9KENgmk&feature=youtube_gdata_player
હવે નવુ પેજ ખુલશે. તેમા તે વીડિયોની માહિતી અને નીચે Download Video હશે.
જુઓ નીચે મુજબ.
તેમા ક્લીક કરો એટલે વીડિયોની સાઇઝ પૂછશે. તે પસંદ કરશો તો ફરી ક્લીક કરવાનું પૂછશે તે કરતા વીડિયો ડાઉનલોડ થઈ જશે. તમે mp3 પણ ડાઉનલોડ કરી શકશો.