2016 ओलंपिक - रियो डी जनेरियो (ब्राजील)
@ 2020 ओलंपिक - टोक्यो (जापान)
@ 2016 ग्रीष्मकालीन पैरालिम्पिक्स - रियो डी जनेरियो(ब्राजील)
@ 2018 फीफा विश्व कप - रूस
@ 2022 विश्व कप फुटबॉल - कतर
@ 2018 राष्ट्रमंडल खेल - गोल्ड कोस्ट (ऑस्ट्रेलिया)
@ 2016 यूरो कप फुटबॉल - फ्रांस
@ 2019 के विश्व कप क्रिकेट - इंग्लैंड
@ 2016 टी -20 विश्व कप क्रिकेट - भारत
@ 2023 के विश्व कप क्रिकेट - भारत
કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર
થાય છે ? Ans: ચાર
2 ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો
3 ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા
શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ
4 અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને
હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans:
એલિસબ્રીજ
5 આર્યસમાજની સ્થાપના કોણે કરી
હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
6 સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી,
હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ
હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ
7 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે
ઓળખાય છે ? Ans: સીદી
8 ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ
યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
9 ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા
રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે? Ans: ૨૧
અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
10 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ
મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા
11 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં
સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ
વર્મા
12 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી
પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
13 ગુજરાતની સૌથી મોટી નદી કઈ
છે? Ans: નર્મદા
14 વિશ્વભરની કલાત્મક કોતરણીમાં
સ્થાન પામેલી સીદી સૈયદની જાળી
ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans:
અમદાવાદ
15 ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો
છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
16 નળસરોવર કોનું અભ્યારણ છે? Ans:
યાયાવર પક્ષીઓ
17 ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય
કયાં આવેલું છે? Ans: કચ્છના રણમાં
18 મહી નદીનું બીજું નામ શું છે
0 ‘સાધુ-બાવાના મેળા’ તરીકે પ્રસિદ્ધ
શિવરાત્રીનો મેળો કયા સ્થળે ભરાય છે ?
Ans: ગિરનાર
41 ‘દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું
છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી
42 ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો
હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ
વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans:
ઢોલો રાણો
43 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans:
મણીશંકર રત્નજી ભટ્ટ
44 કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં
આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧
45 ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા
જિલ્લામાં થાય છે? Ans: વલસાડ
46 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’
કયું છે? Ans: સરદાર સરોવર
47 ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના
બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
48 ભારતમાં ટેલીકોમ ક્રાંતિ લાવવામાં કયા
ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે?
Ans: સામ પિત્રોડા
49 ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ
(૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદી નવાઝ જંગ
50 ‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ
હતા? Ans: ઈન્દુલાલ ગાંધી
51 સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? Ans:
ગુરુ બ્રહ્માનંદ
52 ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે
જાણીતું હતું? Ans: ખંભાત
53 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા
પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું
બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ
સરસ્વતી
54 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું
તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
55 ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી
સ્થપાઇ હતી? Ans: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-
વડોદરા
56 બિલિયર્ડસમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ
પ્રાપ્ત ગુજરાતી યુવા ખેલાડી કોણ છે? Ans:
પંકજ અડવાણી
57 ઠાગા નૃત્ય કોનું છે? Ans: ઉત્તર ગુજરાતના
ઠાકોરો
58 ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક
કયા જિલ્લામાં થાય છે ? Ans: ભાવનગર
59 જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?
Ans: જેતલપુર
60 ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ
આવેલું છે ? Ans: કોટેશ્વર મંદિર
61 ગુજરાતમાં સૌથી મોટો બોટેનિક
મહી નદીનું બીજું નામ શું છે ? Ans:
મહીસાગર
19 અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના
કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇ ઝવેરી
20 પવિત્ર નારાયણ સરોવર કયાં આવેલું છે?
Ans: કચ્છ
21 મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ
જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને
રક્ષાશકિતને શું નામ આપ્યું છે? Ans: પંચામૃત
22 સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર
મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી
ઉંચેરો માનવી
23 સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો
ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ?
Ans: અમદાવાદ
24 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ,
બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર
આવેલું છે? Ans: માધવપુર
25 ગુજરાતનું જાણીતું વોટ્સન મ્યુઝિયમ કયા
શહેરમાં આવેલું છે ? Ans: રાજકોટ
26 ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે? Ans:
ગુજરાતી
27 મહાત્મા ગાંધીએ સાબરમત